>
Friday, June 20, 2025

ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID એ સકંજો કસ્યો છે. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID એ સકંજો કસ્યો છે. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. BZ GROUPના એજન્ટો પર CID ના દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.

 

આ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા છે. CID દ્વારા મેઘરજ, મોડાસા અને હંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores