સાબરકાંઠાના ઇડરમાં બોર્ડ વિનાની સરકારી ઓફિસ જોવા મળી
નેશનલ હાઇવે ઓથોરિટી ની સરકારી ઓફિસમાં બોર્ડની અછત
નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસનું નવીનીકરણ થયું પણ બોર્ડ માટેનું બજેટ ખોરવાયું
નેશનલ હાઈવે મામલે ખેડૂતોના વિરોધ વચ્ચે સરકારી કચેરી માં લોલમલોલ

સ્થાનિક ખેડૂતો રજૂઆત માટે અટવાયા
બોર્ડ ન હોવાથી કેટલાય ખેડૂતો માટે પેદા થઈ છે હાલાકી
ઇડર શાકમાર્કેટની બાજુમાં બનાવાયેલી ઓફિસમાં બોર્ડ અને અધિકારી ગાયબ
રજુઆત કરવાં પહોંચેલા ખેડુતોને ઓફિસ ન મળતાં રજડવા મજબૂર
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા








Total Users : 162378
Views Today : 