પાલનપુર માં સિગ્નલ નવા નાખ્યા અને રોડ પહોળા કરીને વચોવચ બે પાળી બનાવી દેતા ડીસા રોડ થી આબુ રોડ અને અમદાવાદ થી આવતા વચોવચ પાળી બનાવી દેતા પાલનપુરમાં રાત્રે ચક્કાજામ ની સ્થિતી જોવા મળી
અને પાલનપુર શહેર માં ટ્રાફિક પોલીસ એમની મરજી માં મસ્ત અને અહીંયાં ટ્રાફીક જામ ની સ્થિતી રોજે રોજ કથળતી જોવા મળતી હોય છે
જો પાલનપુર ટ્રાફીક નિયમન કોઈ ને ખબર ના હોવાથી રોજે રોજ ટ્રાફીક ની સ્થિતી જોવા મળતી હોય છે
અલ્તાફ મેમણ પાલનપુર








Total Users : 162378
Views Today : 