>
No menu items!
Thursday, July 3, 2025
No menu items!

વન નેશન – વન ઈલેકશન” ગુજરાત માં ચૂંટણી વહેલી થવાની શક્યતા.

“વન નેશન – વન ઈલેકશન” ગુજરાત માં ચૂંટણી વહેલી થવાની શક્યતા.

 

“વન નેશન – વન ઈલેકશન” ના પ્રસ્તાવ ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે ત્યારે આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થ‌ઈ શકે છે.જો આ બિલ પાસે થ‌ઈ જશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક વર્ષ વહેલી આવે તેવી શક્યતા છે.૨૦૨૭ ના બદલે ૨૦૨૬ માં ચૂંટણી યોજાઈ શકે.૨૦૨૯ માં “વન નેશન વન ઈલેકશન” લાગુ કરવા માત્ર ગુજરાત જ નહીં ૨૫ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર ૨૦૨૬ માં યોજવી પડશે.

સંજય ગાંધી – રિપોર્ટર એક ભારત ન્યુઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores