>
Wednesday, July 9, 2025

હિંમતનગર ના પોલાજપુર ખાતે ઉતરાયણ નિમિત્તે કરૂણા અભિયાન અંતર્ગત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

હિંમતનગર ના પોલાજપુર ખાતે ઉતરાયણ નિમિત્તે કરૂણા અભિયાન અંતર્ગત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

પોલાજપુર ગામ ખાતે તારીખ ૧૪/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ પોલાજપુર જીવદયા ટીમ દ્વારા એક નાના જીવ દયાં કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેના આયોજક યશપાલસિંહ શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ અને મિતુલભાઈ આ ભાઈઓ દ્વારા નાના નાના પક્ષી બચાવો કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores