>
Friday, May 16, 2025

સુરત નાં માંડવી તાલુકામાં દિપડા નો ભય યથાવત્.

સુરત નાં માંડવી તાલુકામાં દિપડા નો ભય યથાવત્.

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના પિપરીયા ગામમાં રહેતા ધર્મેશભાઈ પટેલ ખેતી કામ સાથે મોઘી ઘાતના ઘોડા ઓ પણ રાખે છે 26 જાન્યુઆરી એ લવાછા ગામમાં ઘોડા ની રેસ હોવાથી ઘર્મેશભાઈ ના મિત્રોના પણ ઘોડા તબેલામાં રાખ્યા હતા ગઈ કાલે રાત્રીના ઘોડા ઓ નો અવાજ આવતા ઘર્મેશભાઈ એ ઘર ના વાડા પાસેની બારી ખોલીને જોતા એક કદાવર દીપડા ઘોડા ના શિકાર માં તબેલા પાસે ધમપછાડ કરતા જોતા ધર્મેશભાઈ એ પોતાના મોબાઈલ માં વીડીયો ઉતારી લીધો હતા અને ગામના જાગૃત નાગરિકોને જાણ કરતા આજુ બાજુના લોકો આવી જતા દીપડો ખેતર તરફ પલાયન થઈ ગયો હતો ગામના રોહિતભાઈ પટેલે માંડવી આર.એફ.ઓ ને મારણ સાથે પીંજરુ મુકવા જાણ કરી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores