>
Monday, May 18, 2026

નડિયાદમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 3ના મોત મુદ્દે જિલ્લા પોલીસ વડાનું નિવેદન.

નડિયાદ

 

નડિયાદમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 3ના મોત મુદ્દે જિલ્લા પોલીસ વડાનું નિવેદન.

 

FSLમાં લઠ્ઠો નથી મળી આવ્યો: જિલ્લા પોલીસવડા

 

મૃતકોનું શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું

 

મૃતકોએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી

 

 

મૃતકોમાંથી લેવાયેલા બ્લડ સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા હતા

 

સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલ ન હોવાનું આવ્યું સામે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores