ઈડરની શ્રી કે એમ પટેલ વિદ્યામંદિરમાં તરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ઈડરના આંગણે ઉજવાયો વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઇડર દ્વારા વર્ષ 2025 નો તરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કેજી થી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ પોતાની રહેલી સુષુપ્ત કલા કૌશલ્ય ની અભિવ્યક્તિ રજૂ કરી 
આ કાર્યક્રમ ઈડરના ટાઉનહોલમાં તારીખ 20 2 25 ને ગુરુવારે બપોરે 12 કલાકે યોજવામાં આવ્યો . જેની અંદર ખાસ મહેમાન તરીકે સમારંભ ના અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ એમ પટેલ ટીડીઓ વડાલી ઉપસ્થિત રહ્યા તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ પાર્થ ટાઇલ્સ ના પાર્થભાઈ પટેલ ઈડરના વિપુલભાઈ લોનવાલા કુકડીયા સ્કૂલના આચાર્યશ્રી જગતસિંહ રાઠોડ લેકયુ હોટલના શ્રી નટુભાઈ પરમાર શહેર ભાજપ પ્રમુખ કુણાલભાઈ કંસારા ભિલોડા તલાટી લાડોલપરાગભાઈ નિવૃત કોન્સ્ટેબલ કિરીટભાઈ પરમાર આશ્રમશાળા, ના દિપકકુમાર ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓનો હોંસલો વધાર્યો બાળ કલાકારો ને પ્રોત્સાહીત કર્યા તેમજ ગત વર્ષના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 167617
Views Today : 