💥 BREAKING NEWS 💥
🚨 SMCનો મોટા પાયે દારૂ દરોડો કલોલ તાલુકાના રતનપુર ગામમાં
🔴 રકનપુર ગામમાં, સાંતેજ ગામની પાસેરોડા દરમિયાન IMFLનો મોટો જથ્થો ઝડપાયો
🔴 કુલબોટલ/ટિન: 27,529 (કિંમત ₹73.67 લાખ)
🔴 કુલ મુદામાલ: ₹1.08 કરોડ
🔴 જપ્ત વાહનો: 5 (કિંમત ₹33.50 લાખ)
🔴 કુલ ધરપકડ: 7 આરોપી
🔴 ફરાર આરોપી: 7
🔴 દરોડા દરમ્યાન: રોકડ ₹54,500, 5 મોબાઈલ, 2 GPS ડિવાઈસ ઝડપાયા
🔴 રેડ કરનાર: PI G.R. રબારી (SMC)
🔴 કેસ નોંધાયો: સાંતેજ પોલીસ સ્ટેશન