બનાસકાંઠા બેકિંગ
ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી બનીને ફરતાં શખ્સને ઝડપી પાડ્યો…
ડીસા પાલનપુર હાઈવે પરથી ગાડી ઉભી રાખીને 3000 નો તોડ કરતાં શખ્સને ઝડપી પાડ્યો..
ગાડી ચાલકે દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાતાં નકલી એલસીબીનો શખ્સ હોવાનું બહાર આવ્યું..
નકલી એલસીબી શખ્સને દક્ષિણ પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરાઈ….