>
Friday, May 16, 2025

પાટણ શહેરના આદર્શ હાઈસ્કૂલ રોડ પર સપના એપાર્ટમેન્ટ નજીક આજે સવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સ્થાનિક લોકોએ લાકડીઓ વડે આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા. ત્યારબાદ વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

કેમેરામેન યુવરાજ સિંહ સાથે ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores