ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI ડી.આર પઢેરીયા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું
આગામી તહેવાર બકરી ઈદ ના પર્વને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ જેમાં ખેડબ્રહ્મા શહેરના અગ્રણી વેપારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહીને બકરી ઈદ નો તહેવાર શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય તે માટે વેપારીઓ સાથે રહીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ પી.આઈ પઢેરીયા સાહેબ દ્વારા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891