છ વર્ષ પહેલા આણંદ જીલ્લાના ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ અપહરણ તથા પોક્સોના ગુનાના આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી
ઉપલેટા પોલીસ સ્ટેશન ટીમ
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સિમરન ભારદ્વાજ સાહેબ દ્વારા મહીલાઓ વિરૂધ્ધ થતા ગુનાઓ અંગે સંવેદનશીલતા દાખવી પરીણામલક્ષી કામગીરી કરવા અંગે આપેલ સુચના અનુસાર અમો પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર.પટેલ ને મળેલ હકીકત આધારે આણંદ જીલાના ખંભાત સીટી પોલીસ સ્ટેશન પાર્ટ ફર્સ્ટ ગુ.ર.નં.૫૭/૨૦૧૯ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા બાળકોને રક્ષણ આપતો અધિનીયમ-૨૦૧૨ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપી-
:- નટુભાઈ મરઘાભાઈ ગોહેલ ઉ.વ.૩૯ રહે.કલમસર તા.ખંભાત જી.આણંદ
કામગીરી કરનાર ટીમ-
(૧)પો.ઇન્સ.શ્રી બી.આર.પટેલ
(૨) ASI ડી.પી.કટોચ
(3) UHC કે.કે.રાઠોડ
(૪) UHC એચ.જી.જાંબુકીયા
(૫) PC મહાવીરસિંહ ડોડીયા
(S) PC યુવરાજસિંહ જાડેજા
(૭) PC મનદીપસિંહ જાડેજા
(૮) PC રાહુલભાઈ વાઝા
(૯) WPC દક્ષાબેન સીંધવ
(૧૦) WPC બિંદુબેન સેવરા