>
Friday, April 24, 2026

પદ્મ શ્રી સુરેશભાઈ સોની નું અવસાન .. હૃદય રોગના હુમલા ને કારણે અવસાન

સાબરકાંઠા બ્રેકિંગ…🚨🚨🚨

 

પદ્મ શ્રી સુરેશભાઈ સોની નું અવસાન ..

 

હૃદય રોગના હુમલા ને કારણે અવસાન થયું…

 

હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન ..

 

કુષ્ઠ રોગી ઓ ની સેવા કરવા માટે જીવન સમર્પિત કર્યું હતું ..

હિંમતનગરના રાજેન્દ્ર નગર ખાતે સેવા આશ્રમ શરૂ કર્યો હતો ..

 

શુક્રવારે સવારે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે અંતિમ ક્રિયા કરાશે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores