>
Saturday, June 13, 2026

ઉપલેટા શહેર નાં લોકો ને પાણીનો ખોટો બગાળ ન કરવા નગરપાલિકા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા ની અપીલ

ઉપલેટા શહેર નાં લોકો ને પાણીનો ખોટો બગાળ ન કરવા નગરપાલિકા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા ની અપીલ

ઉપલેટા. ૧૨

નગરપાલિકા ના લોકપ્રિય મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરા એ એક નિવેદનમાં જણાવેલ છે કે સૌરાષ્ટ્રના અન્ય નાના મોટા શહેરો અને ગામોની સરખામણી એ પાણી બાબતે આપણે ખુબજ સુખી છીએ ત્યારે અગમચેતી ના ભાગરૂપે વરસાદ ખેંચાય કે વહેલા મોડો થાય ત્યારે મુશ્કેલી ઉભી ન થાય તે માટે ખાસ કરી બહેનો એ રોડ રસ્તા કે ફળીયામાં પાણી નો ખોટો છંટકાવ કે ધોવે નહીં પાણીનો કરકસર રીતે ઉપયોગ કરવા દર્દભરી અપીલ કરેલ છે

 

રિપોર્ટ નીલમ રાઠોડ ઉપલેટા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores