સવાસલા કંપાના માવજીભાઈ છાભૈયા નું સ્વર્ગવાસ થવાથી દેહદાન કર્યું
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સવાસલા કંપાના પટેલ માવજીભાઈ નાનજીભાઈ છાભૈયા સ્વર્ગવાસ થવાથી દેહદાન કર્યું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સવાસલા કંપાના મૂળ રહેવાસી અને બાદમાં રાજુલા ખાતે અને હાલમાં ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા માવજીભાઈ નાનજીભાઈ છાભૈયા સ્વર્ગવાસ થવાથી તેમના પરિવારના પુત્રો શ્રી જીગ્નેશભાઈ માવજીભાઈ અને અંકિતભાઈ માવજીભાઈ સાથે પિતાની ઈચ્છા મુજબ દેહદાન કરવાનું હોય કલોલ મેડિકલ કોલેજ જિલ્લા મહેસાણા ખાતે દેહદાન કરેલ છે જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત સન્માન કરી દેહદાન કરવાથી સૌ પરિવારજનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


