વડાલીમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી યોજાઇ
વડાલીમાં ગૌભક્તો દ્વારા ગૌ માતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવાની માંગ સાથે મામલતદારને રેલી સ્વરૂપે આવીને આવેદનપત્ર આપ્યું

આ રેલી વિવેકાનંદ ચોક થી શરૂ થઈને મામલતદાર સુધી પહોંચી હતી રેલીમાં વડાલી ના નગરજનો તેમજ વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વડાલીમાં ગૌભક્તો દ્વારા જુના પોલીસ સ્ટેશનથી રેલી સ્વરૂપે તેમજ સૂત્રોચાર સાથે મોટી સંખ્યામાં મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી ને ગૌ માતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


