સંસ્કાર ભારતી જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમાના પર્વે કલા સાધકોનું પૂજન કરાયું..
સંસ્કાર ભારતી જિલ્લા અધ્યક્ષ નિરંજન શર્મા સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા પ્રતિવર્ષ ગુરુપૂર્ણિમાના પાવન વર્ષે સમાજના કલા સાધકોનું ગુરુ પૂજન કરીને સન્માન કરે છે જે આ વર્ષે પણ કર્યું, જેમાં શ્રી અરવિંદ નાદરિયા [વાયોલીન વાદક] શ્રી હેમંતભાઈ કવિ pભવાઈ નિષ્ણાત અને સંગીતકાર] શ્રી ગુલાબભાઈ ઉસ્તાદ [તબલાવાદક અને સંગીતકાર] તેમજ એક વિશેષ સન્માન શ્રી ડી એલ પટેલ સાહેબ સાહિત્ય વિવિધ અને વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ મેનેજિંગ ટ્રસ્ટી નો સન્માન કરવાનો સૌભાગ્ય મળ્યું
ત્યારે, સંસ્કાર ભારતી ના અધ્યક્ષ તરીકે નિરંજન શર્મા મહામંત્રી ઈલાબેન રાવલ કોષાધ્યક્ષ ગજેન્દ્રસિંહ રાજપુરોહિત તેમજ સમગ્ર સંસ્કાર ભારતીની ટીમ મળીને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.સાબરકાંઠા જિલ્લા sanskarbharti ના સભ્યો રાજુ લીમ્બાચીયા કમલ લાયક મહેન્દ્ર પંડ્યા ડોક્ટર મહેન્દ્ર સોની તેમજ પ્રાંત જિલ્લાના અધ્યક્ષ જગદીશ જોશી સાથે ગજેન્દ્રસિંહ રાજપુરોહિતા અધ્યક્ષ સાબરકાંઠા જિલ્લા સોનલબેન શર્મા ane સીમા રાજ પુરોહિત ઉપસ્થિત રહ્યા
. વિદ્યાનગરી ના કોન્ફરન્સ હોલમાં સેકડો ની સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં આ કાર્યક્રમનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તે માટે વિદ્યાનગરી સંકુલના ડોક્ટર શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રી પ્રકાશભાઈ તેમજ મહેન્દ્રભાઈ પટેલ નો સંસ્કાર ભારતી વતીથી ખૂબ જ આભાર માનવામાં આવ્યો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


