>
Friday, August 7, 2026

ખેડબ્રહ્મા ખાતે વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દેશી તથા વિદેશી દારૂ તથા બિયરના ટીનના મુદ્દામાલનો કરવામાં આવ્યો 

ખેડબ્રહ્મા ખાતે વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દેશી તથા વિદેશી દારૂ તથા બિયરના ટીનના મુદ્દામાલનો કરવામાં આવ્યો

 

ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

ખેડબ્રહ્મા ખાતેના ડિવિઝન

ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ચિઠોડા અને પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઈંગ્લીશ તથા દેશી અલગ અલગ બ્રાન્ડનો પ્રોહી. મુદ્દામાલનો ખેડબ્રહ્મા ખાતે આવેલ વરતોલ ગામના સીમાડામાં બુલડોજર ફેરવી નાશ કરવામાં આવેલ હતો. જે પૈકી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી રૂપિયા ૯,૩૪,૬૦૩ તથ ખેરોજ પોલીસ સ્ટેશનમાંથી તા.૧/૧/૨૦૨૬ થી ૨૨/૬/૨૦૨૬ સુધીનો રૂપિયા ૧૧,૦૧,૨૮૪ ના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ હતો. આ સિવાય ચિઠોડા, પોશીના તથા વિજયનગર પોલીસ સ્ટેશન નો પણ સમાવેશ થાય છે. જે દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એસ. આઈ ડી. વાય.એસ.પી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી, તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores