સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે આરડેકતા કોલેજ કંપાઉન્ડ મા વુક્ષારોપણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન “એક પેડ માઁ કે નામ”* મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા “એક યુવા એક પેડ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ કો ઑડીનેટર કૌશલભાઈ દવે,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉતરઝોન સંયોજક વિશાલભાઈ ગજ્જર,આરડેકતા કોલેજના એમ.ડી આર.ડી.પેટેલ સાહેબ,જીલ્લા સંયોજક દિપભાઈ પટેલ તેમજ ખેડબ્રહ્મા વિસ્તાર ના સહકારી આગેવાનશ્રીઓ ભાજપ સંગઠનના પદાધિકારીશ્રીઓ જીલ્લા મંડલના સંયોજકો તેમજ મહેમાનશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891