Thursday, December 26, 2024

મંગળવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક ગાજવીજ સાથે નો પલ્ટો આવતાં સુઈગામ તાલુકાના નવાપુરા ગામની સીમમાં ઠાકોર દિનેશભાઈ રણછોડભાઈ ની વ્હાલસોઈ બંને દિકરીઓ ઉપર આકાશી વીજળી પડતાં કરૂણ મોત

કાળજુ કંપાવતી ખુબજ દુઃખદ ઘટના. આજે મંગળવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક ગાજવીજ સાથે નો પલ્ટો આવતાં સુઈગામ તાલુકાના નવાપુરા ગામની સીમમાં ઠાકોર દિનેશભાઈ રણછોડભાઈ ની વ્હાલસોઈ બંને દિકરીઓ ઉપર આકાશી વીજળી પડતાં કરૂણ મોત નિપજયા છે. આ દુઃખદ ઘટના ના સમાચાર જાણી હું ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત બંને બહેનોને ચિર શાંતિ આપે. તથા શોકાતુર પરિવારજનો ઉપર આવી પડેલ આકસ્મિક કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરૂં છું. ૐ શાંતિ શાંતિ શાંતિ…રિપોર્ટર -હમીર ભાઈ રાજપુત

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores