*આજે થરાદ તાલુકા પંચાયત મા થરા , અને થાવર ના મહંત પ્રયાગ ગીરી પીર બાપુ દ્વારા સરપંચ અને તલાટી વિરૂદ્ધ આવેદન પત્ર અપાયું
*થરા ના તલાટી સુરેશભાઈ માળી ની *આકારણી મુદ્દે બેદરકારી આવી બહાર*
*એ આકારણી માંથી ત્રણ ત્રણ ના* *કારણે અને અલગ અલગ નામે બનાવી આપતા સુરેશભાઈ માળી
*કોઈપણ અરજદાર આરટીઆઈ મુજબ માહિતી માંગે તો પૂરી* *માહિતી ખોટી* *આપવામાં આવે છે અરજદાર ની રાવ સાંભળવા મળી હતી એવુ દલપતભાઈ*
*બોધુ દ્વારા જણાવવામાં આવ્યું હતું*
થરા ના તલાટી અને સરપંચ મંદીર મુદ્દે અડચણ રૂપ બનતા થરાદ તાલુકા વિકાસઅધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું અને થાવર મઠ હિંગોલેસ્વર પીરની ગાદીના ગાદી પતી પ્રયાગ ગીરી પીર બાપુ દ્વારા જણાવામા આવ્યુ હતું કે જો અમારા ધર્મ ના મંદીર નો નિકાલ નહીં થાય તો હુ ખુદ આત્મ વિલોપન કરી મારો જીવ કુરબાન કરી દઈશ એવું કહેવામાં આવ્યું હતું ત્યારે ટીડીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ કરાવિશ અને આ મંદિરનો મુદ્દો જેમ બને એમ જલ્દી નિકાલ કરવામાં આવશે
*અહેવાલ હમીરભાઇ રાજપુત થરાદ*