દેલવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળામાં ભ્રષ્ટાચારનો મામલો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લાજવાને બદલે ગાજ્યા
DPEO અશ્વિન પટેલની સામાજિક કાર્યકરને ધમકી
રસિક ચાવડાને માનહાનિના દાવાની ધમકી
રસિક ચાવડાએ ઉજાગર કર્યો છે ભ્રષ્ટાચાર
દેલવાડા કેજીવીબી અને રામનગર પ્રા.શાળામાં ભ્રષ્ટાચારનો દાવો
કાર્યવાહીના બદલે મામલો દબાવવાનો પ્રયાસ
પૂર્વ આચાર્ય અને કેજીવીબીના વોર્ડન કમ હેડ ટીચર દ્વારા ખોટી સહીથી ભ્રષ્ટાચાર થયાનો દાવો
દેલવાડા કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં પણ ભ્રષ્ટાચાર
કેજીવીબી વોર્ડન કમ હેડ ટીચરે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કર્યો છે સ્વીકાર
પૂરાવા હોવા છતા DPEOએ ન લીધા યોગ્ય પગલા
માત્ર તાકીદ કરી વોર્ડન કમ હેડ ટીચરને છાવરવાનો પ્રયાસ
તંબુ શાળા, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ ભ્રષ્ટાચારની આશંકા
સમગ્ર મુદ્દે રસિક ચાવડાએ CMને પત્ર લખતા DPEO ગુસ્સે ભરાયા
રસિક ચાવડાને ફોન કરી DPEOએ કોર્ટમાં લઈ જવાની આપી ધમકી