Friday, January 3, 2025

ગૌ માતા ની સેવા કરી અને વધુ સારવાર અર્થે ઇડર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી

  • આજ રોજ 10:00 વાગ્યે વડાલી ના નજેરાઈ તળાવ વિસ્તારની અંદર ફોન આવેલ કે એક બીમાર ગૌ માતા બઉ ગંભીર અવસ્થામાં પડેલ છે આ વાત ની જાણ વડાલી ના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તાઓ ને થતાં તરત જ બજરંગદળ ભગીરથ જીવદયા ના કાર્યકર્તા ઓ ત્યાં પહોંચીને ગૌ માતા ની સેવા કરી અને વધુ સારવાર અર્થે ઇડર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી ઉપસ્થિત સૌ કાર્યકર્તા નો ટીમ વતી ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી રામ જય ગૌ માતા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores