ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા રોડ સેફ્ટી ક્ષેત્રે કામ કરતા વિષ્ણુભા સોલંકી ને આજરોજ તારીખ 17 2 2025 ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય રૂબરૂ મુલાકાત આપીને અને સન્માનિત કરવામાં આવ્યા રાજ્યમાં વધુમાં વધુ રોડ સેફ્ટી ક્ષેત્રે કામ કરવા માટે પ્રેરણા આપવામાં આવી આરટીઓ કચેરી પાલનપુર અને જાગીદાર સમાજ નું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર = અલ્તાફ મેમણ






Total Users : 152519
Views Today : 