Thursday, December 5, 2024

આજ રોજ અમારી શાળા *શેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ* , વડાલીમાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા લેવામાં આવતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ અમારી શાળા *શેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ* , વડાલીમાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા લેવામાં આવતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ધોરણ 6 થી 12 ની 175 દીકરીઓએ ભાગ લીધો હતો આ પરીક્ષા નું આયોજન શાળાના મ. શિક્ષિકા શ્રીમતી અમિતાબેન પટેલે કર્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી પરીક્ષા ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી પરીક્ષા આપનાર તમામ દીકરીઓને શાળાના આચાર્ય બેન શ્રીમતી દક્ષાબેન પટેલે અને સી.આર.સી દિવાન જાવેદભાઈ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores