આજે બાબસર ગામ ના વતની અને બનાસકાંઠા ના લાખણી તાલુકાની અદ્વૈત પુરા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા નારાયણ ભાઈ અમૃત ભાઈ પંચાલ દ્વારા તેમજ પિતાજી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું