Wednesday, November 13, 2024

શ્રી પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ પાટણ ની નવીન કાર્યાલય નું ઉદઘાટન અને દાતાશ્રીઓ નો સત્કાર સંમારંભ યોજાયો

શ્રી પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ પાટણ ની નવીન કાર્યાલય નું ઉદઘાટન અને દાતાશ્રીઓ નો સત્કાર સંમારંભ યોજાયો

શ્રી પાટણ વાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ નવીન કાર્યાલયનુ ઉદ્ઘાટન સંમારંભ અને દાતાશ્રીઓ નો સત્કાર સંમારંભ મંડળના પ્રમુખશ્રી શંકરભાઈ અમરતભાઈ કોટાવડ (પાટણ) ના અધ્યક્ષ સ્થાને પાટણ શહેરના પંચમુખી કોમ્પલેક્ષ વેરાઈ ચકલા ખાતે રાખવામાં આવ્યો હતો નવીન કાર્યાલય નું ઉદ્ઘાટન કલ્પેશભાઈ હિરાભાઇ નાયી એમ.કે. એન્ટરપ્રાઇઝ. અમદાવાદ (કોટાવડ) ના હાથે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પસંદગી ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ચંપકભાઈ બી. લિમ્બાચિયા તાલુકા વિકાસ અધિકારી સરસ્વતી, જયંતીલાલ નાગરદાસ નાયી કુવારા (અમદાવાદ) અતિથિ વિશેષ મનસુખભાઈ પી. નાયી પ્રમુખશ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ, મુકેશભાઈ પી. નાયી પ્રમુખશ્રી લીમ્બચ યુવા સંગઠન ગુજરાત રાજ્ય, માસ્ટર પંકજ, જયંતીલાલ એ. નાયી સંપાદકશ્રી મૈત્રી મિલાપ, આમંત્રિત મહેમાનો દિપકભાઈ કે.લિમ્બાચીયા મંત્રીશ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ, અરવિંદભાઈ જયંતીલાલ નાયી પ્રમુખશ્રી વચલો વિભાગ, મુકેશભાઈ ચંદુલાલ નાયી પ્રમુખશ્રી બાવન વિભાગ, ગુણવંતભાઈ વરવારામ નાયી પ્રમુખશ્રી બાવીસ વિભાગ, અમરતભાઈ ચંદુલાલ નાયી પ્રમુખશ્રી બારગામ બારા વિભાગ, નાથાલાલ જી. નાયી પ્રમુખશ્રી બેચરાજી વિભાગ, ચતુરભાઈ પી. નાયી પ્રમુખશ્રી અમદાવાદ વિભાગ, અરવિંદભાઈ એમ.લિમ્બાચીયા પ્રમુખશ્રી સુરત વિભાગ, રમેશભાઈ ઈશ્વરભાઈ નાયી પ્રમુખશ્રી બૃહદ મુંબઇ મંડળ, નરોત્તમભાઈ અમથારામ નાયી પૃવૅ પ્રમુખશ્રી પા.પ.પ્ર નાયી સમાજ, અંબાલાલ. એન. શર્મા પૃવૅ પ્રમુખશ્રી ના.પ.પ્ર.નાયી સમાજ, રમેશચંદ્ર એસ. શર્મા પૃવૅ પ્રમુખશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, ચંદુલાલ એમ. નાયી પૃવૅ પ્રમુખશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, હસમુખભાઈ સી. નાયી પૃવૅ પ્રમુખશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, રમેશભાઈ પરસોતમભાઈ લિમ્બાચિયા પ્રમુખશ્રી કમૅચારી મિત્ર મંડળ મહેન્દ્રભાઈ સી.નાયી મંત્રીશ્રી અમદાવાદ મંડળ, જયંતીલાલ છગનલાલ નાયી ટ્રસ્ટીશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, રમેશભાઈ ઇશ્વરભાઇ નાયી પૃવૅ મંત્રીશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, રમેશભાઈ ગંગારામભાઈ નાયી સહમંત્રીશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, દિનેશભાઇ ઇશ્વરભાઇ નાયી (ભુવાજી) ઉપપ્રમુખશ્રી પા.પ.પ્ર. નાયી સમાજ, તેમજ પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી શંકરભાઈ અમરતભાઈ નાયી, મંત્રીશ્રી રમેશભાઈ શંભુભાઈ નાયી, આત્મારામભાઇ જી. નાયી, ઉપપ્રમુખશ્રી, સહમંત્રીશ્રી ભરતભાઈ એલ. નાયી. નટવરલાલ કે.નાયી. સહમંત્રીશ્રી, પ્રહલાદભાઈ આઈ. નાયી. ખજાનચીશ્રી, પરેશભાઈ એન. નાયી. ઓડિટર, રમેશભાઈ સી. નાયી સંગઠનમંત્રીશ્રી, સલાહકાર શ્રીઓ નરોત્તમભાઈ એ. નાયી,અમરતભાઈ એમ. નાયી, સામાજિક સમિતિ કન્વીનરશ્રી જયંતિલાલ છગનલાલ નાયી, શીવરામદાસ નારણદાસ નાયી, તેમજ સમાજના શૈલેષ બી.નાયી (પત્રકાર) વામૈયા, શંકરભાઈ સોમાભાઈ નાયી (અધાર) કનુભાઈ નાયી (વાગડોદ) સહીત કારોબારી સભ્યો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્ટેજ સંચાલન આત્મારામભાઇ જી. નાયી , અશોકરાજ.અને પ્રાથના સ્વાગત ગીત કુમારી આરતી નરોત્તમભાઈ લિમ્બાચિયા વધાસર ને કર્યું હતું પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ દ્વારા મહેમાનો તેમજ દાતાઓનુ ફુલહાર બુકે તેમજ સાલ ઓઢાડી લીમ્બચ માતાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores