શક્તિતીર્થ અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મહામેળામાં પધારતા શ્રદ્ધાળુ ઓ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે આ રોડમેપના માધ્યમથી ભક્તો વિવિધ સુવિધાઓની જાણકારી વધુ સરળતાથી મેળવી શકશે.