ઈડરના ઉમેદપુરા ખાતે રોહિત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન
ઉમેદપુરા ગામે તારીખ 26 4 2026 ના દિવસે દેહ પરગણા રોહિત સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરાયું જેમાં 21 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે
મતદાનના દિવસે રોહિત સમાજ દ્વારા ઉમેદપુરા ચોકડી ખાતે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાશે

ઉમેદપુરા ખાતે રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ કરાઈ
સમૂહ લગ્ન 12:00 વાગ્યા સુધીમાં પૂર્ણ થાય તેવું સમાજ દ્વારા આયોજન કરાયું છે ત્યારબાદ નવદંપતીઓ સાંજ સુધીમાં મતદાન કરી શકે તેવું જણાવ્યું હતું
સમૂહ લગ્ન ની વિધિ પૂરી થયા બાદ 21 યુગલો દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ મતદાન કરીને અદા કરશે
રોહિત સમાજના આગેવાનો દ્વારા આજે પત્રકાર મિત્રોને આ અંગે માહિતી અપાઈ હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


