ઈડરમાં બસ સ્ટેન્ડ પાસે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ્ સાબરકાંઠા જિલ્લાના જીલ્લા ઇડર ચાર રસ્તા પર GCAS પોર્ટલ ની ખામીઓ ને સામે વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું.
મહેસાણા વિભાગ સંયોજક કેની ભાઈ પંચાલ ભાગ સંયોજક મન ભાઈ સગર
હિંમતનગર નગર મંત્રી હર્ષદીપસિંહરહેવર
વડાલી નગર મંત્રી નિલેશ જયસ્વાલ ઇડર નગર મંત્રી દીક્ષિત સાગર કેમ્પસ અધ્યક્ષ ઓમ સુથાર નગર સહમંત્રી વસ્ત્રરાજ ચારણ સોશિયલ મીડિયા સંયોજક સુમિત જયસ્વાલ 
SFS સંયોજક સાઈ પટેલ
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે GCAS પોર્ટલની કામગીરી અસફળ રહી છે.
ABVP ગુજરાતની GCASને લઈને રાજ્ય સરકાર પાસે માંગ આ મુજબ રહી છે
તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે.
જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા એ ડિસેન્ટ્રલાઈઝ રીતે વિશ્વવિદ્યાલયો દ્વારા હાથ ધરવામાં આવે.
રજીસ્ટ્રેશન કી ના નામે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તે બંધ કરવામાંh આવે અને વિધાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 