Friday, June 21, 2024

વડાલી શહેરમાં શ્રી બી .જી .શાસ્ત્રી હાઇસ્કુલ માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩- ૨૪ નું આયોજન કરવામાં આવ્યું

વડાલી શહેરમાં શ્રી બી .જી .શાસ્ત્રી હાઇસ્કુલ માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩- ૨૪ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તારીખ ૨૩/૦૯/૨૦૨૩ શનિવારના દિવસે શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં ગાયત્રી પરિવાર પ્રેરિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

જેમાં ધોરણ ૭ થી ૧૨ ના કુલ ૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પરીક્ષાના પ્રેરક સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ હતા જ્યારે સમગ્ર પરીક્ષાનું આયોજન તથા સંયોજક સંસ્થાના માધ્યમિક વિભાગના મુ.શી. શ્રી રમેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું તેમ જ સમગ્ર સ્ટાફ પરિવારી પરીક્ષામાં સક્રિયતા દાખવી જેઓને આચાર્ય શ્રી એ અભિનંદન પાઠવ્યા હતા

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores