વાગડોદ ગામ ખાતે પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ના હાથે વિકાસ કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે વિકાસ કામો નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન મહિપતસિંહ રાજપૂત, સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ બળદેવભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમાર, સરસ્વતી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અમરતભાઈ પરમાર,પુવૅ મહામંત્રી કિશનભાઇ દેસાઈ,સરસ્વતી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, સરસ્વતી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન રાજપૂત, લાલજીભાઈ જોષી,શમૉજી ઠાકોર, નવઘણભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ પુવૅ સરપંચ દિપકભાઈ પરમાર, અમરતભાઈ દેસાઈ, કમળાબેન , તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો આગેવાનો હાજર રહ્યા હતા
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ