રામ મંદિર જન્મભૂમિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન કુંભનું પૂજન વૈજનાથ મહાદેવ મંદિર સ્વામિનારાયણ મહિલા મંદિર તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરવામાં આવેલ 
  આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ જિલ્લા બજરંગ દળ સંયોજક ભગીરથ સિંહ વાઘેલા પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઇ માળી પ્રખંડ મંત્રી આલકુભાઇ ધાધલ ભાવનગર અલપેશભાઈ ઓઝા તેમજ બાપુભાઈ ધાધલ રાજુભાઈ વોરા માજી નગરપતિ મહાશુખભાઈ અમદાવાદ કોર્પોરેટર મયુરભાઈ ભાટી કાળુભાઈ સાકરીયા તેમજ વૈજનાથ સંસ્કૃત પાઠશાળા પરેશભાઈ સમગ્ર ટીમ તેમજ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ અઢારે વર્ણ સમરસતાના ભાવ સાથે આજરોજ અક્ષિત કુંભનું પૂજન કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ જિલ્લા બજરંગ દળ સંયોજક ભગીરથ સિંહ વાઘેલા પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઇ માળી પ્રખંડ મંત્રી આલકુભાઇ ધાધલ ભાવનગર અલપેશભાઈ ઓઝા તેમજ બાપુભાઈ ધાધલ રાજુભાઈ વોરા માજી નગરપતિ મહાશુખભાઈ અમદાવાદ કોર્પોરેટર મયુરભાઈ ભાટી કાળુભાઈ સાકરીયા તેમજ વૈજનાથ સંસ્કૃત પાઠશાળા પરેશભાઈ સમગ્ર ટીમ તેમજ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ અઢારે વર્ણ સમરસતાના ભાવ સાથે આજરોજ અક્ષિત કુંભનું પૂજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ વહેલી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી બોટાદ જિલ્લાના તમામ પ્રખંડોમાં ચાલશે
 આ કાર્યક્રમ વહેલી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી બોટાદ જિલ્લાના તમામ પ્રખંડોમાં ચાલશે
રામ મંદિર જન્મભૂમિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન કુંભનું પૂજન
અન્ય સમાચાર



 
                                    





 Total Users : 143157
 Total Users : 143157 Views Today :
 Views Today : 