Friday, October 11, 2024

લાખણી ના સરકારી ગોળીયા ખાતે આજે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

*લાખણી ના સરકારી ગોળીયા ખાતે આજે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી*

 

સમગ્ર ગામ મો સફાઈ કરાઈ

કચરો એકઠ્ઠો કરાયો

ગામ મો એકવીસ તારીખે ભજન સંધ્યા યોજાશે

અને

બાવીસ તારીખે શ્રી રામ યાગ યોજાશે એમો મુખ્યત્વે વેદઘોષક જીગર શાશ્ત્રી,ગૌતમ દવે ની અગુવાઈ માં થશે

અને

સમગ્ર ગ્રામશાહી નુ ભોજન પ્રસાદ યોજાશે

સમગ્ર ગામશાહી દેવો ને નૈવેધ ધરાશે

ધજાઓ ચડાવાશે

આ પ્રસંગે વિરમાજી ભીખાજી પટેલ-માધાજી ઉકાજી પટેલ-નગાજી હરજીજી કરડ-સુરેશભાઈ એસ સુથાર-લાલાભાઈ જવાનજી મુંજી-ખેતાજી પ્રભુજી કુકલ-ગેનાજી કેરાજી સોલંકી-મદરુપજી કાંનાજી તરક-વેલાજી વરધાજી કુકલ-રાંણાભાઈ સુરાજી ચૌધરી-ડાયાભાઈ પુનમાજી પટેલ-રામાભાઈ લાલાજી ચૌધરી-ગીરીશભાઈ જે મુંજી-લક્ષ્મણભાઈ પટેલ તાલુકા પ્રમુખ-ગેનાજી ચૌધરી પદ્મશ્રી-વકતાજી અમરાજી ઓડ-જોરાજી હેમાજી ઓડ-ખુમાજી જોરાજી ઓડ-નગાજી જેરુપજી સોલંકી-ધરમાજી જીવાજી કુકલ-રાવતાભાઈ એમ ચૌધરી-ચતરાભાઈ કે ઓડ-નટુભાઈ દવે-ધનાજી મગનાજી પાંણ-હંસાજી માધાજી પાંણ-મોતીજી કાળાજી પટેલ-નાગજીજી અમરાજી કુકલ-કમાજી મુળાજી સોલંકી-નાંનજીભાઈ કે કાથરોટીયા-મફાભાઈ દેવાજી પાંણ-ભગાભાઈ રાજાજી પટેલ-જેતાજી કેશરાજી કાથરોટીયા-પરખાભાઈ પી કુકલ-શાંમળાજી નાંનજીજી કુકલ-અજમલભાઈ ગણેશજી કુકલ-રમેશગીરી જીવગીરી ગૌસાઈ-નરસિંહગીરી સોનગીરી ગૌસાઈ-હરચંદભાઈ ખીમાજી કુકલ-પ્રવિણભાઈ એસ કુકલ-કમલેશભાઈ જોધાજી ફોફ-ધુખાજી ખેંગારજી કાથરોટીયા-નગાજી સુરાજી સોલંકી-ભાંનાભાઈ એચ તરક-ગૌતમભાઈ દવે-નાગજીજી કાળાજી ફોફ-પ્રહલાદજી ભીમાજી સોલંકી-વેનાજી સવાજી ફોફ-ખેંગારજી જોરાજી ઓડ-ભુરાજી જેઠાજી સીહ-હરચંદજી માંનાજી સીહ-પ્રહલાદભાઈ મોડાજી કુકલ-મોહનભાઈ રબારી-લખાભાઈ મોડાજી કાથરોટીયા-લક્ષ્મણભાઈ વી કાથરોટીયા -અજમલભાઈ વી પટેલ-બાબુજી ઉકાજી સુથાર-ભાવેશભાઈ નાઈ-નવીનભાઈ પરમાર અને લીલાભાઈ દેવીપુજક સાથે તમામ ગ્રામજનોએ સૌ સાથે મળી ને ગામ મો સફાઈ કરવામો આવી હતી અને આગામી અયોધ્યા ખાતે રામલલા ની પ્રતિષ્ઠા અનુસુંધાને સરકારી ગોળીયા ગામ માં પણ કાર્યક્રમ થનાર છે તેની જાહેરાત પણ કરવામો આવી હતી

 

તમામ ગ્રામજનો ની ઉપસ્થિતી માં ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની અપીલ શીરોમાન્ય રાખી ને દેવ મંદીરો સહીત ગામશેરી ચોવટા જેવા જાહેર જગ્યાઓ ની સાફ સફાઈ કરવામો આવી હતી

 

આગામી એકવીસ બાવીસ તારીખ નુ ધાર્મિક આયોજન રાખી ને સૌએ જયકારો બોલાવ્યો હતો

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores