Sunday, October 6, 2024

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં રૂ.74000 જેવી માતબર રકમ નું દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં રૂ.74000 જેવી માતબર રકમ નું દાન

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં પાળીયાદ નિવાસી હાલ અમદાવાદ સ્વર્ગસ્થ પુષ્પાબેન નંદલાલભાઈ શાહ નાં પરિવારજનો પાળીયાદ પાંજરાપોળ ની મુલાકાત લઈ પુષ્પાબેનના સ્મરણાર્થે ₹.51000/ સ્વ.નંદલાલભાઈ કાળીદાસભાઈ શાહ સહ પરિવાર તેમજ ₹. 2000/કબુતરના ચણમાં સાથે પધારેલ સગા સ્નેહીજનો તરફથી ₹.5000/ અજયભાઈ મનસુખભાઈ શાહ. ₹. 5000/ રીટાબેન જયેન્દ્રભાઈ શાહ ₹.3200મંજુલાબેનમનસુખલાલ શાહ ₹.2500હિરલબેનવિશાલભાઈ બુદ્ધદેવ. ₹2000/ શ્વેતાબેન પાર્થિવભાઈ શાહ. ₹.1100/રિધ્ધીબેન શાહ. ₹. 1000/ રક્ષાબેન અશ્વિનભાઈ શાહ. ₹.1000/હેલી વિરલભાઈ શાહ. ₹500/ શ્વેતાબેન પથિકભાઇ શાહ. તરફથી ટોટલ ₹.74300/ જીવદયા માં મળેલ છે. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ સ્વર્ગસ્થ પુષ્પાબેન ને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીવદયા બદલ પરિવારજનો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores