>
No menu items!
Thursday, July 3, 2025
No menu items!

વડાલી તાલુકાના પ્રા.આ. કેન્દ્ર થેરાસણા ખાતે 25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી

વડાલી તાલુકાના પ્રા.આ. કેન્દ્ર થેરાસણા ખાતે 25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી

 

તા.25/04/24 ના રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ .કેન્દ્ર થેરાસણા ના ડૉ. પંકજ કટારા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા મેલેરીયા સુપરવાઇઝર શબ્બીરભાઈ ડોડીયા, તેમજ તેમની ટીમ, તાલુકા સુપરવાઇઝર એસ બી પંડ્યા. દ્વારા મેલેરીયા જાગૃતિ અંતર્ગત સભા , મેલેરીયા રોગ ના લક્ષણો, તેનાથી

બચવાના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આજ રોજ પ્રા. આ. કેન્દ્રના વિસ્તારમાં ગામે ગામ રેલી, પત્રિકા વિતરણ મલેરીયા ડેન્ગ્યુ અટકાયતી માટે સઘન પોરાનાશક કામગીરી 22/04/24 થી 30/04/24 સુધી તમામ ગામ માં આ કામગીરી કરવામાં આવશે આ આ કાર્યક્રમનું સફળ સંચાલન ઇમરાન મન્સૂરી Phc સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores