>
Saturday, June 14, 2025

પાલનપુર અને દાંતા વચ્ચે જલોત્રરા ગામે ધોધમાર વરસાદ પડતાં આખા ગામમાં વરસાદ નું પાણી પાણી

પાલનપુર અને દાંતા વચ્ચે જલોત્રરા ગામે ધોધમાર વરસાદ પડતાં આખા ગામમાં વરસાદ નું પાણી પાણી થઈ ગયું હતું અને લે વેચ કરતા વેપારી ના વાડા માં થી પાણી ના પ્રવાહ થી ગાડી ભી પાણી મા તણાઈ ગઈ હતી અને વેપારી ને નુકસાન થાતું જોવા મળ્યું હતું

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores