વડાલી તાલુકાના મહોર ગામમાંથી 11 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
વડાલી તાલુકાના મહોર ગામમાં નાનજીભાઈ પ્રજાપતિ ના ઘરના વાડાના પાછળ થી 11 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
વન વિભાગ માંથી રાઉન્ડ ફોરેસ્ટર ડી આર સોલંકી સાહેબ તેમજ વન રક્ષક મનોજભાઈ વણકર તેમજ સુરેશભાઈ પરમાર ની ટીમ દ્વારા 11 ફૂટ લાંબા મહાકાય અજગર નું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891