કચ્છ વાઢિંયા સિમમા આવેલ Srss Agro કંપનીઓ નિયમો કેટલા લાગુ પડે છે
કચ્છ Gpcb ના અધીકારીઓ નિદ્રામાં કે પછી તપાસ કરવામા રસ નથી
કચ્છ વાઢિંયા માં કેમીકલ યુક્ટ પાણી ના રીપોર્ટ 1 શિવાય બધા રીપોર્ટ નેગેટીવ
શું અધીકારી તપાસ ના નામે શું ચલાવી રહ્યા છે તેમના ઉપર લોકૌ ની નજર
વાઢિંયામાં કંપનીઓ થી લોકો ને તકલીફ ઉપર Gpcb ના અધીકારીઓ ની મીઢી નઝર
Srss Agro કંપની ઉપર ક્યા અધીકારીઓની રહેમ નઝર
પત્રકાર વિશાલ ચૌહાણ
મો ન 9998340891