સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામ ખાતે 70 થી વધારે આયુષ્ય વાળા વ્યક્તિઓ નું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પ કરી કાર્ડ કાઢવામાં આવ્યા
જેમાં જિલ્લા સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,કિસાન મોરચા મહામંત્રી ગાડુ ગામના સહકારી આગેવાન શ્રી ભમ્મરસિંહ કાબા,ગાડુ ગ્રામ પંચાયત સરપંચ શ્રી વીરેન્દ્રભાઈ રાવલ,તથા તાલુકા ના સંયોજક જીતેન્દ્રભાઈ વણજારા,રોહિતભાઈ પંચાલ નગર સંયોજક બ્રિજેશભાઈ પ્રજાપતિ,તેમજ ગાડુ હેલ્થ સેન્ટર ના કર્મચારી અમૃતભાઈ સગર, નયનભાઈ પટેલ, આશા વર્કર દિવાબેન ચેનવા, મનીષાબેન પરમાર હાજર રહ્યા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152808
Views Today : 