LCB એ છાપી પોલીસ મથકના સાત વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો.
છાપી પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાત વર્ષથી પ્રોહીબિશન ગુનાના નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અને જેલના હવાલે કર્યો છે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર






Total Users : 161848
Views Today : 