સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા મહાન અથૅશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડૉ.મનમોહનસિહજીના દુઃખદ અવસાન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “શ્રદ્ધાંજલિ સભા”નો કાર્યક્રમ હિંમતનગર ખાતે કોંગ્રેસ કાયૉલય યોજાયો
જેમાં સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ ઝાલા , રાજેન્દ્રસિંહ કુમ્પાવત, બેચરસિહ સમેત જીલ્લા-તાલુકા-શહેર સમિતિના પ્રમુખશ્રીઓ સમેત સૌ હોદ્દેદારો,જિલ્લા -તાલુકા પંચાયતના સદસ્યો
,નગરપાલિકાના કાઉન્સિલર, જિલ્લા પંચાયત -તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા,નગરપાલિકા વિરોધપક્ષના નેતા, તમામ ફ્રન્ટલ ડિપાટૅમેન્ટ,સેલ, સોશિયલ મીડિયાના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 162381
Views Today : 