>
Thursday, June 18, 2026

સજા પામેલો છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો 

સજા પામેલો છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો

 

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજસિંહ ગોહિલ હિંમતનગર દ્વારા સજા વોરંટના આરોપી શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે આધારે ડી.આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સૂચના ના આધારે સજા વોરંટના આરોપીઓ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ ને ખાનગી બાતમી મળી કે ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક. 138 મુજબના સજા વોરંટના આરોપી ભીખાજી મથુરજી ચૌહાણ રહે. ઝીંઝવા તાલુકો પ્રાંતિજ જીલ્લો સાબરકાંઠાના ઝિંઝવા ગામે આવેલ હોવાની બાતમી આધારે આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે

 

આમ પ્રાંતિજ પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી સજા વોરંટના ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores