હિંમતનગર માં જગ્યા ભાડે આપી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરાતાં ગુનો નોંધાયો.
હિંમતનગર ના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ગોપાલકુંજ સોસાયટી માં રહેતા ચિનુભાઈ મંગળદાસ પરમાર ઉ.વ ૮૦ પોતાની માલીકીની જગ્યાએ બનાવેલ રૂમો ભાડે આપી હતી પરંતુ ભાડૂઆત ની વિગતો નિયમ મૂજબ ની જાણ પોતના વિસ્તાર નાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ન કરતાં કલેકટર ના જાહેરનામાં નો ભંગ કરેલ એ બદલ ચિનુભાઈ મંગળદાસ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.






Total Users : 155464
Views Today : 