બ્રેકિંગ : ગીર સોમનાથ…
વેરાવળમાં IRM Energy દ્વારા કટોકટી સામે તૈયારીની કવાયત
વેરાવળ-તાલાલા ક્રોસ રોડ પર આવેલા LCNG પ્લાન્ટ ખાતે યોજાઈ મોકડ્રિલ…
પેટ્રોલિયમ & નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ(PNGRB) ની ઈમર્જન્સી રિસ્પોન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત મોકડ્રિલ..
મોકડ્રિલ દરમિયાન ઓઇલ એન્ડ ગેસ ઉદ્યોગના નિષ્ણાતો અને અનુભવી પ્રતિનિધિઓએ IRM Energyની કટોકટી સામે પ્રતિસાદ આપવાની ક્ષમતા પર મૂલ્યાંકન કર્યું,
જેમાં કંપનીની તૈયારી સંતોષકારક જણાઈ.
IRM દ્વારા District Crisis Group અને DISH (ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ)ના સહયોગ સાથે આયોજન
આ મોકડ્રિલથી કટોકટી સામે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ આપવાની તૈયારીઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે,
કટોકટીની પરિસ્થિતિમાં તત્પરતા ચકાસવા માટે મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 148879
Views Today : 