શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું
તારીખ.31/01/2025. ને શુક્રવારના રોજ ગુદીખાણા.પ્રા.શાળા તા.પોશીના જિ.સાબરકાંઠા ના શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામા આવ્યુ જેમા ધોરણ 3.થીધોરણ 8.ના 64 જેટલા બાળકો તેમજ સ્ટાફમિત્રો જોડાયા હતા. સૌથી પહેલા પાટણની રાણકીવાવ.ડાયનોસોર પાકૅ.(RSC)ત્યારબાદ.ઉઝા.ઉમીયા માતજીનુ મંદીર
ગંજ બઝાર.ઐઠોર.(ગણપતી દાદાનુ મંદીર).વાળીનાથ(મહાદેવ મંદીર).વડનગર
શર્મીષ્ઠા તળાવ.હાર્ટકેશ્વર મહાદેવ મંદીર
તારંગા મંદીર અને માતાજી મંદીર અંબાજી આમ વિવિધ સ્થળોએ મુલાકાત લેવામા આવી હતી.શાળાના બાળકો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.બાળકો માટે આવુ સુદંર આયોજન કરવા બદલ શાળા SMC દ્ધવારા તેમજ ગ્રામજનો દ્વારા શાળા સ્ટાફમિત્રોનો આભાર વ્યકત કર્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153509
Views Today : 