>
Sunday, July 20, 2025

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરિષદ – હિંમતનગર સાબરકાંઠા ધ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું 

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ

રાષ્ટ્રીય છાત્ર પરિષદ – હિંમતનગર સાબરકાંઠા ધ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 

આપના હિંમતનગર તાલુકા શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર તેના શિક્ષકે દુષ્કર્મ કર્યું હતું આ શિક્ષક પર કડક કાર્યવાહી થાય અને આવી ઘટના ફરીથી ન બને તે માટે રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા આજે 11:15 વાગે આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Oplus_131072

આ આવેદનપત્ર આપવા માટે રાષ્ટ્રીય છાત્ર પરિષદ જિલ્લા અઘ્યક્ષ યક્ષભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ઉપાધ્યક્ષ યશ દોશી વોર્ડ નં 8 મંત્રી તીર્થભાઈ જયસ્વાલ રાષ્ટ્રીય બજરંગ દળ ના શહેર અઘ્યક્ષ અનિલભાઈ વણજારા અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી વગેરે જેવા પદાધિકારી હાજર રહ્યા હતા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores