શિહોર તાલુકાની વડિયા પ્રાથમિક શાળામાં તિથિભોજન અપાયું
ભાવનગર જિલ્લાની વડિયા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય શ્રી ગુણવંતરાય ડાહ્યાભાઈ ચાવડા તરફથી આજરોજ શિહોર તાલુકાની વડિયા પ્રાથમિક શાળાના તમામ બાળકો અને સ્ટાફ મિત્રોને ભરપેટ તિથિભોજન આપવામાં આવ્યું.આ પ્રસંગે શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.શ્રી ગુણવંતરાય ચાવડા એ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે ખુશી ભોજન આપવામાં આવ્યું.બાળકોએ શિસ્ત બદ્ધ ગોઠવાઈ ભોજનનો લાભ લીધો.
વહાલા બાલૂડાં અને ભોલેનાથની અસીમ કૃપાથી લગ્ન પ્રસંગ પાર પડ્યો તેની ખૂબ ખુશી વ્યક્ત કરી..શાળા પરિવાર અને કુટુંબીઓના સાથ સહકારથી ચાવડા સાહેબ ખૂબ ખુશ જોવા મળ્યા.સૌને જય માતાજી..સાથે ખૂબ આનંદ કર્યો
બ્યુરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891





Total Users : 147141
Views Today : 