>
Sunday, July 20, 2025

રાજકોટ મહાનગરપાલિકાએ ૧૦ મીટરમાં લગાવેલા બે સ્પીડ બ્રેકરને કારણે એક પરિવારનો આધાર છીનવી લીધો છે, સમગ્ર ઘટનાનો સીસીટીવી જુઓ જે ચોંકાવનારો છે

રાજકોટ મહાનગરપાલિકાએ ૧૦ મીટરમાં લગાવેલા બે સ્પીડ બ્રેકરને કારણે એક પરિવારનો આધાર છીનવી લીધો છે, સમગ્ર ઘટનાનો સીસીટીવી જુઓ જે ચોંકાવનારો છે

 

રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. રાજકોટ શહેરના ૧૦ મીટરના અંતરે આવેલા કેવડાવાડી વિસ્તારમાં બે સ્પીડ બ્રેકરને કારણે ગઈકાલે રાત્રે ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા એક બાઇક સવારનું મોત થયું છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પ્રકાશમાં આવ્યા છે

 

દિવસે દિવસે જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે બીજી એક ઘટનામાં સ્પીડ બ્રેકરે બીજા એકનો ભોગ લેવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેસિનો પાર્ટી રમીને મધ્યરાત્રિએ પરત ફરી રહેલા બાઇક સવાર માસીયાઈ બાઈનો સ્પીડ બ્રેકરને કારણે બાઇક સાથે અથડાયો હતો. ગંભીર રીતે ઘાયલ સગીરનું તેના પિતરાઈ ભાઈની સામે જ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન બાઇક સવાર ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores